Whatsapp ને ટક્કર ભારતની દેશી ચેટિંગ એપ Arattai : લાખો લોકો કરી રહ્યા છે ડાઉનલોડ
Arattai App : ડિજિટલ ભારતના ચેટિંગ માર્કેટમાં, જ્યાં WhatsApp અને Telegram જેવી વિદેશી એપ્સનો દબદબો છે, ત્યાં હવે એક ભારતીય એપ્લિકેશને ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારતની અગ્રણી ટેક કંપની Zoho ના સ્થાપક શ્રીધર વેમ્બુએ જાહેરાત કરી છે કે તેમની નવી મેસેજિંગ એપ ‘Arattai’ (અરટ્ટાઇ) લોન્ચ કરવામાં આવી છે. ‘Arattai’ એ તમિલ શબ્દ છે જેનો અર્થ ‘ગપસપ’ … Read more