ટેટ પરીક્ષાની આતુરતાપૂર્વક રાહ જોતા ઉમેદવારો
પ્રાથમિક વિભાગમાં ધોરણ ૧થી ૫માં વિદ્યાસહાયક ભરતી પૂર્ણ થઈ ચૂકી છે અને હાલમાં કચ્છની ખાસ ભરતી પ્રક્રિયા પણ ચાલુ છે અને ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા છે. આમ છતાં ઘણી જગ્યાઓ સંભાવના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની જગ્યા ભરવા માટે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જણાવાયા મુજબ, ભરતી કરવા માટે ટેટ પરીક્ષા આવશ્યક હોઈ ટેટ-૧ પરીક્ષાની આતુરતાપૂર્વક ઉમેદવારો … Read more
 
					 
						 
						 
						 
						 
						 
						 
						 
						